| DEA (RBI) ફંડમાં ગયેલ રકમ સેવિંગ/કરન્ટ/અન્ય ખાતામાં પરત (રીક્લેમ) લેવા માટેની પ્રક્રિયા : |
|---|
| વેબસાઇટના આ પેજમાં તમામ અનક્લેઇમ્ડ (૧૦ વર્ષથી વધુ સમય ઓપરેટિવ ખાતા કે જે DEA (RBI) ફંડમાં ગયેલ છે) ડિપોઝિટ/એકાઉન્ટ્સની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. |
| આ વિગતોમાં માત્ર ખાતાધારકના નામ અને તેમનું સરનામું છે. |
| ગ્રાહક નામ દ્વારા યાદીમાં શોધવા માટે સક્ષમ કરવા માટે "શોધો" વિકલ્પ છે. |
| જે ખાતેદાર/ગ્રાહક પોતાની રકમ DEA (RBI) ફંડમાંથી પરત લેવાની હોય તેમને નીચે જણાવેલ મુજબની કાર્યવાહી કરવાની થાય છે. |
© 2026 Baroda Central Co-Operative Bank Ltd.